Showing posts with label ગુજરાતી શબ્દકોષ. Show all posts
Showing posts with label ગુજરાતી શબ્દકોષ. Show all posts

Saturday, August 2, 2008

ગુજરાતી શબ્દકોષ

ગુજરાતી ભાષાનો સૌથી અગત્યનો online શબ્દકોષ (Gujarati-Gujarati, English-Gujarati, Gujarati-English). રતીલાલ ચંદેરીયાના ૨૦ વરસોની અથાગ મહેનત નું સુંદર પરિણામ. શબ્દકોષ, ઉપરાંત "સન્ડે ઈ-મહેફિલ", "ઓપિનિયન" અને "માતૃભાષા" જેવા ગુજરાતી ભાષાના સામયિકો પણ ખરા.