ખુબ જ સરસ બ્લોગ બનાવ્યો છે ઉર્વિશ કોઠારી એ gujarati world ના નામે! અહીંયા તેઓ "બ્લડ ડાયમન્ડ" ફિલ્મ વિશે વાત કરે છે. "આપણે કયા દિવસે થેલી લઇને હીરા ખરીદવા નીકળવાના હતા?- પણ ફિલમ બનાવી છે જોરદાર"
આ ફિલ્મ મે જોઈ છે અને એક વાર તો અચૂક જોવીજ.
Friday, September 5, 2008
Subscribe to:
Posts (Atom)